Youth Shelters Physical Health Meals Education Clothing Women's Shelters Day Shelters Overnight Shelters
Nanpura Main Rd, Nanpura, Surat, Gujarat 395001, India
1/1225 Nanpura New Road
Surat
Gujarat
395001
IN
+91 ( 0261 ) 2471786+91 ( 0261 ) 2471786
સુરત શહેર તથા જીલ્લાના અનાથ બાળકોની સારસંભાળ અને દેખરેખ રાખવાના તેમજ તેમની માવજત કરી ઉછેરવાનાં ઉમદા હેતુથી વર્ષ ૧૯૧૮માં જનાબ નવાબ મીર મુઝફ્ફરહુસેન સાહેબ અને જનાબ નવાબ મીર મસુદ આલમખાન ઓફ બેલ્હા સાહેબનાં નેતુર્ત્વ હેઠળ શહેરનાં આદરણીય નાગરીકો દ્વારા ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી ની સ્થાપના કરવામાં આવી.